વિચિત્ર / નેતાઓ ચેતી જજો! ખરાબ રસ્તાથી ઉશ્કેરાયેલા આ શહેરના લોકોએ મેયરને ટ્રક પાછળ બાંધી ઢસડ્યા

At Maxico Mayor Was hit by a people 11 people arrested see video

દક્ષિણ મેક્સિકોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચૂંટણી દરમિયાન ખરાબ રસ્તાને રિપેર કરવાના આપેલા વચનને પૂરું ન કરતા ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા હતા. આ કેસમાં 11 લોકોની ઘરપકડ કરાઈ છે. મેયર ઉપર આ બીજો હુમલો હતો. બનાવ પછી ગામમાં સુરક્ષા વધારી દેવાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ