ગુજરાત / આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ સંજય શ્રીવાસ્તવ બની શકે છે નવા DGP, તો અ'વાદ, સુરત અને રાજકોટ પો.કમિશનર તરીકે જાણો કોણ ચર્ચામાં

ashish bhatia Retired sanjay srivastava Can become new dgp gujarat

ગુજરાતના પોલીસ વડા (DGP) આશિષ ભાટીયા 31 જુલાઈએ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમનો 2 મહિના કાર્યકાળ લંબાવાયો હતો જે હવે જુલાઇમાં પૂર્ણ થશે. ત્યારે રાજ્યને નવા DGP મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ