બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Arvind Kejriwals statement came out in Gujarats EXIT POLL matter see what he said about the victory

BIG NEWS / ગુજરાતનાં EXIT POLL મામલે સામે આવ્યું અરવિંદ કેજરીવાલનું નિવેદન, જુઓ જીતને લઈને શું કહ્યું

Arohi

Last Updated: 12:17 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીના એક્ઝિટ પોલ પર કહ્યું કે હું દિલ્હીના લોકોને અભિનંદન આપું છું, ગઈકાલે હું એક્ઝિટ પોલના પરિણામો જોઈ રહ્યો હતો, જનતાએ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • એક્ઝિટ પોલ પર અરવિંદ કેજરીવાલનું નિવેદન 
  • દિલ્હીના લોકોને આપ્યા અભિનંદન 
  • કહ્યું- આમ આદમી પાર્ટી પર લોકોએ બતાવ્યા વિશ્વાસ 

દિલ્હી એમસીડી ચૂંટણીને લઈને એક વખત ફરી AAP એક્શનમાં જોવા મળી છે. ચૂંટણી બાદ પરિણામની રાહ જોવાઈ રહી છે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામ આવી ચુક્યા છે. એવામાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીના એક્ઝિટ પોલ પર કહ્યું કે હું દિલ્હીના લોકોને અભિનંદન પાઠવું છું કાલે હું એક્ઝિટ પોલના પરિણામ જોઈ રહ્યો હતો જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

પોઝિટિવ પરિણામ 
તેની સાથે જ કેજરીવાલે કહ્યું કે આશા રાખવામાં આવી રહી છે કે આવા જ પરિણામો આવે અને કાલ માટે રાહ જોઈ રહ્યા છીએ. પરિણામ પોઝિટિવ છે અને નવી પાર્ટીએ એન્ટ્રી કરી છે ત્યાં જ લોકો કહી રહ્યા છે કે બીજેપી આ લોકોનો ગઢ છે. તો ઓવામાં જો 15થી 20 પરસન્ટેજ વોટ શેર પહેલી વખતમાં કોઈ પાર્ટી લાવે છે તો તે મોટી વાત છે. પરમ દિવસ સુધી રાહ જુઓ. 

બીજેપીએ લગાવ્યા ખોટા આરોપ 
તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે સંદેશ સ્પષ્ટ છે કે બીજેપી ખોટા આરોપ લગાવવામાં લાગી છે. કેજરીવાલના મંત્રી બેમાન છે મનીષ સિસોદિયાએ ઘોટાળો કર્યો છે. દિલ્હીની જનતાએ આજે ખૂબ જોરથી બોલ્યું છે કે કેજરીવાલ જી ઈમાનદાર છે કારમ કરે છે. આ પ્રકારના આરોપ પર દિલ્હીની જનતાએ ભરોસો નથી કર્યો. દિલ્હીની જનતા કહી રહી છે કે દારૂ ઘોટાળાની જે સ્ટોરી છે જે BJPએ સંભળાવી હતી તે ખોટી છે. 

BJPએ નગર નિગની ચૂંટણીમાં 7-8 મુખ્યમંત્રી લગાવ્યા 17 કેન્દ્રીય મંત્રી લગાવ્યા અને 27 ચેનલો પર દિવસ-રાત ખોટો પ્રચાર કર્યો. આટલા મોટા દેશમાં 10 વર્ષની અંદર એક પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીનો દરરોજ મેળવી રહી છે અને તે પણ એ ગુજરાતથી મેળવી રહી છે જેના વિશે કહેવામાં આવે છે કે તમે હવે નેશનલ પાર્ટી છો. અમારા માટે આ ખૂબ જ મોટી વાત છે કે ગુજરાતના લોકો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ