લાલ 'નિ'શાન

અધિવક્તા / 1996માં ગુજરાતના 187 વેપારીઓએ અરુણ જેટલીને કેસ લડવા બોલાવ્યાં હતા, જાણો મામલો

arun jaitley advocate of 187 gujarati businessmen

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે શનિવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલી 18 વર્ષ સુધી ગુજરાતથી સાસંદ રહ્યા અને ગુજરાતના વેવાઈ પણ રહ્યાં. આ સિવાય જેટલીનો ગુજરાતના 187 વેપારીઓ સાથે અતૂટ નાતો હતો. જેટલી 1996માં અમદાવાદનાં 187 વેપારીઓના પોલ્યુશનના કેસમાં વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડ્યાં હતાં.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ