Team VTV07:27 PM, 22 Dec 19
| Updated: 07:35 PM, 22 Dec 19
CAA (Citizenship Amendment Act 2019) લાગુ થયો અને એ થયું જે કલમ 370 રદ્દ વખતે અને અયોધ્યા ચુકાદો આવ્યો ત્યારે ન થયું. શું થયું... દેશભરમાં થયાં વિરોધ પ્રદર્શન. ખાસ કરીને CAA સુધી વધુ લોકોને વાંધો નથી દેખાતો પરંતુ જ્યારે સાથે NRCની વાત આવે ને એટલે લોકોનો આક્રોશ વધે છે. ત્યારે આજે આપણે NRCના વિરોધની કે બીજી કોઈ વાત નહીં કરીએ પરંતુ વાત કરીશું સીધા હિસાબની કે આ NRC લાગુ કરવામાં કેટલો ખર્ચ થઈ શકે અને શું ખરેખર આ ખર્ચ માટે આપણે ભારતીયો તૈયાર છીએ ખરાં? જાણો, અમારી આ વિશેષ રજૂઆતમાં...