બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Anti-social elements attacked a youth driving a manpansad lorry under Memco Bridge in Ahmedabad

ઘટના / અમદાવાદમાં મનપંસદ લારી પર એટેક, વાહનોમાં તોડફોડ, ગોંડલમાં DJની બબાલ: અસામાજિક તત્વોની ડંફાસના VIDEOS

Dinesh

Last Updated: 10:12 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​Ahmedabad news: અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે મનપંસદ લારી ચલાવતા યુવક પર  અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે તો બીજી તરફ અમરાઇવાડીના સુરા ભગતની ચાલીમાં લુખ્ખા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી

  • અસામાજિક તત્વો બન્યા બેફામ
  • મેમ્કોમાં લારી ચલાવતા યુવક પર હુમલો
  • અમરાઇવાડી,ચાંદલોડિયામાં વાહનોની કરી તોડફોડ

રાજ્યમાં દિવસે અને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળથી જાય છે. અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે. ત્યારે  અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે મનપંસદ લારી ચલાવતા યુવક પર  અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે તો બીજી તરફ અમરાઇવાડીના સુરા ભગતની ચાલીમાં લુખ્ખા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી. 3થી 4 યુવકો દ્વારા તોડફોડની સમગ્ર ઘટના CCTVમાં કેદ. જ્યારે ચાંદલોડિયામાં પણ જગતપુર રોડ નજીક આવેલા કૈલાશનગરમાં તોડફોડ કરી. અસામાજિક તત્વોના ત્રાસથી લોકો પરેશાન છે. તો આ તરફ ગોંડલમાં ફર્નિચરના શો-રૂમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ઉત્તરાયણના દિવસે DJ વગાડવા મુદ્દે બબાલ થઇ હતી.ત્યારે અસામાજિક તત્વોને પોલીસે પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

લુખ્ખા તત્વોએ વાહનોમાં કરી તોડફોડ 
અમરાઇવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સુરા ભગતની ચાલીમાં લુખ્ખા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી છે. હથિયારો સાથે ત્રાટકેલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી લોકોમાં ભય ફેલાવ્યો છે. 3થી 4 યુવકો દ્વારા તોડફોડની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. રોફ જમાવવા આરોપીઓએ તોડફોડ કરતાં લોકોમાં ભય ફેલાયો છે.  અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

વાંચવા જેવું: હવે અમદાવાદમાં પણ જોવા મળશે ફોરેન જેવાં રસ્તા, જાણો શું છે આ આઈકોનિક રોડ, કયા-કયા એરિયા થશે ડેવલોપ

ફર્નિચરના શો-રૂમમાં તોડફોડ
ગોંડલમાં ફર્નિચરના શો-રૂમ પર હુમલો કરીને તોડફોડની ઘટના સામે આવી છે. પાલિકાની વોટર શાખાના ચેરમેન પર હુમલો થયાનો પણ આક્ષેપ થયો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણના દિવસે DJ વગાડવા મુદ્દે માથાકૂટ થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ