બોલિવૂડ / અંકિતા લોખંડેનો અને તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે એવો વીડિયો સામે આવ્યો કે થઈ રહ્યો છે વાયરલ

Ankita Lokhande Kisses Boyfriend Vicky jain in public video viral on Social Media

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તેના પરિવારની પડખે ઊભી છે. અંકિતા સતત સુશાંત માટે ન્યાયની માંગ કરી રહી છે. જેના કારણે તેને ઘણાં સેલેબ્સનો રોષ પણ સહન કરવો પડી રહ્યો છે. હાલમાં જ રિયા ચક્રવર્તીની મિત્ર શિબાની દાંડેકરે અંકિતા લોખંડે પર 'બે સેકેન્ડનાં ફેમ' મેળવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ઘણાં સ્ટાર્સ અંકિતાના સપોર્ટમાં આવ્યા હતા. આ સાથે જ અંકિતાનો બોયફ્રેન્ડ વિક્કી જૈન પણ ઘણો ચર્ચામાં રહ્યો છે. હવે અંકિતા લોખંડે અને વિક્કી જૈનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક પાર્ટીમાં જોવા મળી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x