બેસ્ટ ટિપ્સ / નાની-નાની વાતોમાં ગુસ્સો આવી જતો હોય તો, આ ઉપાયથી હમેશાં માટે થઈ જશે શાંત

Anger Management Tips How To Control Your Temper

આજકાલ ગુસ્સો દરેક વર્ગ અને ઉંમરના લોકોમાં જોવા મળે છે. આજકાલના લોકોમાં ધીરજ ખુટી જતા ગુસ્સો સાવ સામાન્ય બન્યો છે. ગુસ્સો એક પ્રતિક્રિયાત્મક માનસિક આવેગ છે. કોઇ પણ કામ આપણી પસંદગીનું ન થયું તો ગુસ્સો આવવા લાગે છે. ક્રોધિત વ્યક્તિને આનો બિલકુલ અહેસાસ હોતો નથી કે તે કઇ વાતને લઇને નારાજ થઇ રહ્યો છે. ધ્યાન-યોગથી તેની પર નિયંત્રણ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ