બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amul separates male, female semen from animal semen, big benefit to pastoralists

નવો પ્રયોગ / અમૂલે પશુઓના વીર્યમાંથી મેલ-ફિમેલના સીમન અલગ કર્યા, નજીવી કિંમત રખાતા સભાસદ પશુપાલકો થશે મોટો ફાયદો

Vishnu

Last Updated: 06:15 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૂલ સીમન રિસર્ચ સેન્ટરમાં 25 કરોડના ખર્ચે લેબ તૈયાર કરાઇ,  સેક્સસીમન પ્રયોગમાં 92 થી 94% જેટલી સફળતા મળી

  • અમૂલના સભાસદો માટે સેક્સસીમનનો પ્રયોગ
  • 50 રૂપિયામાં મેલ કે ફિમેલના સીમન મેળવી શકાશે
  • પશુઓના વીર્યમાંથી મેલ,ફિમેલના સીમન અલગ કરાશે

એશિયામાં આગવું સ્થાન ધરાવતી અમૂલ દ્વારા સભાસદો માટે સેક્સસીમનનો નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પશુપાલકો મેલ કે ફિમેલની પસંદગી કરીને માત્ર 50 રૂપિયામાં સીમન મેળવી શકશે. ભારતની સૌપ્રથમ મોબાઇલ લેબ અમૂલે વાહનમાં તૈયાર કરી છે.

આ બાબતે અમૂલના ચેરમેન રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે પોતે એક વિદેશ યાત્રા દરમિયાન આ પ્રકારની લેબ જોઈ હતી અને તે પણ મોંઘા ભાવના કારણે પશુપાલકોને પોસાય તેમ નહોતું. જેથી ઓડના દેવરામપુરા પાટિયા પાસે આવેલ અમૂલ સીમન રિસર્ચ સેન્ટરમાં 25 કરોડના ખર્ચે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

અત્યારે સુધી બહારથી સીમન લાવી અમૂલે પ્રયોગ કર્યો હતો જેમાં 92 થી 94% જેટલી સફળતા મળી છે. આ સુવિધાથી દૂધ ઉત્પાદનમાં મોટો વધારો થશે અને પશુપાલકોને સરળતાથી સેક્સસીમન મળી જશે જેથી ટાઈમસર બીજદાન થઈ શકશે. 

જેમાં અમૂલ દ્વારા પશુઓના વીર્ય આપવામાં આવ્યા હતા જેમાંથી મેલ અને ફિમેલના સીમન અલગ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.આ પ્રયોગની તપાસ કરવામાં આવતા 100 ટકા પરિણામ આવતા આજે અમૂલ દ્વારા સભાસદો માટે જરૂરિયાત પ્રમાણે સીમન મળી રહે તે માટે આજે ઓનવિલ લેબનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું છે. અમૂલના આ નવતર પ્રયોગથી સભાસદોને નજીવા દરે મેલ કે ફિમેલના સીમન મેળવી શકશે જેથી પશુપાલકોને મોટી રાહત થશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ