અમરેલી / 80 વર્ષમાં સૌરાષ્ટ્રમાં બની પ્રથમવાર આ ઘટના, નીકળ્યો અદભૂત વરઘોડો

Amreli's Savarkundla Kinnar Society Festival

તમે વરઘોડા તો અનેક પ્રકારના જોયા હશે પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે જે છેલ્લા ૮૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવારની આ ઘટના છે. આ વરઘોડો છે કિન્નરોનો. જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ