બોલિવૂડ / અમિતાભ બચ્ચને લીધો વેક્સીનનો બીજો ડોઝ, તસવીર શેર કરીને ફેન્સથી માંગી માફી, જાણો શું છે કારણ

Amitabh Bachchan says sorry after gets his second dose of COVID 19 vaccine

હાલ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ પણ વેક્સીન લઈ રહ્યાં છે. હાલમાં જ બિગ બીએ વેક્સીનનો બીજો ડોઝ લીધો અને તસવીર શેર કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ