J&K / મોદી સરકારનો મોટો દાવ, 35-A પર ચર્ચા વચ્ચે ચૂંટણીનો ધમધમાટ શરૂ

amit shah bjp ready for jammu kashmir assembly election 2019

કેન્દ્રની મોદી સરકારે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં પણ 10 ટકા સવર્ણ આરક્ષણ બિલને કેબિનેટમાં પસાર કર્યું છે. સરકારે આ દાવ એવા સમયે ચલાવ્યો છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઇને ચર્ચાઓ ચાલી રહી છે.  જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાએ મંગળવારે જ દિલ્હીમાં પાર્ટીના હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ