બેસ્ટ ફ્રૂટ / શિયાળામાં રોજ 1 જામફળ ખાવાથી કેન્સરથી લઈ પાચનતંત્રના રોગો રહે છે દૂર, મળે છે આવા જબરદસ્ત લાભ

Amazing Health Benefits Of Guava Fruit

શિયાળો હેલ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે. જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન સીથી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું સેવન પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે. જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબો ત્રણ મહિના સુધી ખાવાથી હૃદય રોગમાં લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ