બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / allu arjun reject multi crore deal to promote liquor brand know more

સલામ / મેં ઝૂકેગા નહીં... પાન-મસાલા બાદ અલ્લુ અર્જુને હવે દારૂના વિજ્ઞાપનની ઑફર ઠુકરાવી, મળવાના હતા કરોડો રૂપિયા

Arohi

Last Updated: 12:20 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લૂ અર્જૂન કમર્શિયલ એન્ડોર્સમેન્ટ્સ માટે 7.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રેડબસના અલ્લૂ અર્જુન બ્રેન્ડ એમ્બેસ્ડર છે.

  • અલ્લૂ અર્જૂને ઠુકરાવી દારૂ કંપનીની એડ 
  • આ પહેલા પાન મસાલાની એડનો કર્યો હતો ઈનકાર 
  • અલ્લૂ અર્જૂને ઠુકરાવી કરોડોની ડિલ 

હાલમાં જ અલ્લૂ અર્જૂને પાન મસાલા બ્રાન્ડને એન્ડોર્સ કરીને કરોડોની ડિલની ઠુકરાવી હતી. હવે ખબર આવી રહી છે કે અલ્લૂ અર્જૂને દારૂની કંપનીની એડને ઠુકરાવી દીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અલ્લૂ અર્જૂને દારૂની એડ કરવાનો ઈનકાર કરી દીધો છે. 

 

એક્ટરે ઠુકરાવી કરોડોની એડ 
કોલમનિસ્ટ અને ઈન્ડસ્ટ્રી ઓબઝર્વર મનોબાલા વિજયબાલને આ વાતની જાણકારી આપતા એક ટ્વીટ કર્યું છે. મનોબાલાએ કહ્યું છે કે અલ્લૂ અર્જુને 10 કરોડની ડીલને ઠુકરાવી દીધી છે. ન તો તે પાન મસાલાની એડ કરવામાં રસ ધરાવે છે અને ન તો કે દારૂની કંપનીને પ્રમોટ કરવામાં રસ ધરાવે છે. 

પારિવારિક વ્યક્તિની ઈમેજને યથાવત રાખતા અલ્લૂ અર્જુને એવું નક્કી કર્યું છે કે તે કોઈ પણ ગેરકાયજેસર અથવા નુકસાન કરતા ડ્રગ્સને પ્રમોટ નહીં કરે. તેમણે અમુક સિલેક્ટેડ કંપનીને સપોર્ટ કરવાનો ઈનકાર કર્યો છે. 

મનોબાલાએ ટ્વીટ કરી લખ્યું, "અલ્લૂ અર્જુને 10 કરોડની ડીલને ઠુકરાવી છે. જે કંપની ગુટખા અને દારૂ બનાવે છે તેને અલ્લૂ અર્જુન પ્રમોટ નહી કરે. જે પણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે અલ્લૂ અર્જુન અંદાજે 7.5 કરોડ ચાર્જ કરે છે. એક્ટરને પ્રેમ, જે રીતે તે પોતાના પ્રિન્સિપલ્સને બનાવી રાખે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ