બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Allegation of crores of rupees of corruption in this large co-operative society of the state, Congress MLA submitted to the government

કૌભાંડ / રાજ્યની આ મોટી સહકારી સંસ્થામાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ, કોંગ્રેસ MLAએ સરકારને કરી રજૂઆત

ParthB

Last Updated: 04:33 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની મોટી સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર કર્યુ હોવાનો આક્ષેપ સામે આવ્યાં છે.  કોંગ્રેસ MLA કિરીટ પટેલ અને દશરથ પટેલે આ મુદ્દે સરકારને રજૂઆત કરી છે.

  • રાજ્યની મોટી સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
  • MLA કિરીટ પટેલ અને દશરથ પટેલની સરકાર સમક્ષ રજૂઆત કરી 
  • બનાસકાંઠાના ખોરડામાં જમીનમાં 1 કરોડથી વધુનું કૌભાંડ 

રાજ્યની મોટી સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર કર્યુ હોવાનો આક્ષેપ લાગ્યો છે. કોંગ્રેસ MLA કિરીટ પટેલ અને દશરથ પટેલે આ મુદ્દે સરકારને રજૂઆત કરી છે. કિરીટ પટેલે ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર અંગે નિવેદન આપ્યું હતું કે, બનાસકાંઠાના ખોરડા ગામે ગુજકોમાસોલે ખરીદેલી જમીનમાં 1 કરોડથી વધુનું કૌભાંડ થયુ છે. 

ગાંધીનગરમાં મકાન અને પ્લોટ ખરીદીમાં 8 કરોડ સુધીના બીલ મુકાયા

કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ગુજકોમાસોલમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ગાંધીનગરમાં મકાન અને પ્લોટની ખરીદીમાં 8 કરોડ સુધીના બીલ પણ મુકાયા છે. તેમજ તાજેતરમાં  ગુજકોમાસોલમાં કરાયેલી 140 લોકોની ભરતી નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે, જેની દશરથ પટેલ દ્વારા હાઇકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે હાઈકોર્ટે તમામ મુદ્દાઓનો બે મહિનામાં તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હોવાનું કિરીટ પટેલે જણાવ્યુ હતુ.
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ