બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Alia shares picture with ranbir kapoor on his birthday

એકરાર / આખરે આલિયાએ જગજાહેર પ્રેમનો કર્યો સ્વિકાર, રણબીર સાથે શૅર કરી રોમેન્ટિક તસવીર અને લખી દીધુ 'My Life..'

Kinjari

Last Updated: 11:09 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડના સુપરસ્ટાર રણબીર કપૂરનો જન્મદિવસ પરિવારના લોકોએ ધામધૂમથી ઉજવ્યો પરંતુ લોકોની નજર આલિયાની પોસ્ટ પર અટકી ગઇ હતી.

  • રણબીર કપૂરે આલિયા સાથે ઉજવ્યો જન્મદિવસ
  • આલિયાએ રોમેન્ટિક તસવીર કરી શૅર
  • શમશેરાનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

આલિયા રણબીર એકબીજાને કરી રહ્યાં છે ડેટ
આલિયા અને રણબીર એકબીજાને ડેટ કરી રહ્યાં છે તે વાતનો ખુલાસો તેમની પોસ્ટ પરથી થયો હતો. કોરોનાના કારણે 2020માં તેઓ લગ્ન નહોતા કરી શક્યા પરંતુ બની શકે કે જલ્દી જ તેઓ લગ્નના બંધનમાં બંધાઇ જાય. 

 

 

રણબીર કપૂરનો જન્મદિવસ
સાવરિયા બોય રણબીર 39 વર્ષનો થઇ ગયો છે. 1984માં જન્મેલો રણબીર પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. હાલમાં કપલે જોધપુરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આલિયાએ ઇન્સ્ટા પર એક તસવીર શૅર કરી છે. 

સમુદ્ર કિનારે દેખાયા બંને
આલિયા ભટ્ટે ઇન્સ્ટા પર રોમેન્ટિક તસવીર શૅર કરી છે. તેમાં તે રણબીર સાથે ઉગતા સુરજને જોઇ રહી છે. બંને સમુદ્ર કિનારે બેઠા છે અને તસવીરમાં બંનેનો ફેસ નથી દેખાઇ રહ્યો. પોસ્ટમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, હેપ્પી બર્થ ડે માય લાઇફ. 

 

 

શમશેરાનો ફર્સ્ટ લૂક રિલીઝ
યશરાજ ફિલ્મ્સે રણબીરના જન્મદિવસ પર તેની અપકમિંગ મૂવી શમશેરાનો લૂક રિલીઝ કર્યો છે અને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. રણબીર આ લૂકમાં મોટા વાળમાં દેખાઇ રહ્યો છે. લૂકની સાથે રણબીરની આ ફિલ્મની રિલીઝ ડેટ પણ શૅર કરી છે.

ગયા વર્ષે રણબિરે પોતાનો બર્થ ડે ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો હતો. આલિયાએ રણબિરના બર્થ ડેની તસ્વીરો શેર કરી હતી જેમાં એક્ટર પોતાની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહની સાથે લન્ચ કરી રહ્યા હતા. ત્યાં જ આલિયાની સાથે તે બે બર્થ ડે કેકની સાથે પોઝ કરતા જોવા મળ્યા હતા. 

 

 

જણાવી દઈએ કે બન્નેના લગ્નને ગયા વર્ષે રાજીવ મસંદની સાથે એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે તેના પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'જો પેનડામિક ન હોય તો લગ્નનો પ્લાન ક્યારનો સીલ થઈ ચુક્યો હતો અને અત્યારે પણ તેના પર કંઈ બોલીને તેને નજર નથી લગાવવા માંગતો. હું પોતાના જીવનમાં આ ગોલને તરત જ  પુરો કરી દેવા માંગુ છું. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ