પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સુરત / પાંડેસરામાં આકૃતિ મિલમાં આગ લાગતાં જીવ બચાવવા દોડધામ, ટેરેસ પરથી મહિલાએ માર્યો કૂદકો, 2 લોકો દાઝ્યા

Akriti mill caught fire in Surat Pandesara, running to save life, woman jumped from terrace, 2 people were burnt

સુરતના પાંડેસર વિસ્તારમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી ત્યારે પાંચથી સાત લોકોએ જીવ બચાવવા ધાબા પરથી કૂદકો પણ માર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ