બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / air arabia flight hydraulic failure while landing at kochi airport

BIG NEWS / કોચ્ચિ એરપોર્ટ પર એર અરેબિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ, 222 મુસાફરો હતા સવાર

Pravin

Last Updated: 10:16 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત અરબ અમીરાતના શારજાહથી રવાના થયેલી કોચ્ચિ જનારી એર અરેબિયાની એક ફ્લાઈટનું આજે સાંજે કોચ્ચિ એરપોર્ટ પર ઉતરતી વખતે ખરાબી જોવા મળી હતી.

સંયુક્ત અરબ અમીરાતના શારજાહથી રવાના થયેલી કોચ્ચિ જનારી એર અરેબિયાની એક ફ્લાઈટ (G9-426)નું આજે સાંજે કોચ્ચિ એરપોર્ટ પર ઉતરતી વખતે ખરાબી જોવા મળી હતી. લેન્ડીંગ સમયે ફ્લાઈટમાં હાઈડ્રોલિક ફેલિયર થઈ ગયું હતું. જો કે, વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામા આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 222 મુસાફરો અને ચાલક દળના 7 સભ્યો સુરક્ષિત છે. કોચિન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. 

એર અરેબિયાની ફ્લાઈટના લેન્ડીંગ દરમિયાન કોચિન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતુ. જો કે, હવે ફ્લાઈટ ફરીથી ઉડવા માટે તૈયાર થઈ ગઈ છે. પ્રથમ ફ્લાઈટ ઈંડિગોથી ચેન્ના રવાના થઈ. લગભગ 8.22 કલાકે ઈમરજન્સી માં પાછુ લાવવામાં આવ્યું હતું.

CIALએ કહ્યું કે, વિમાન સુરક્ષિત રીતે રનવે 09 પર સાંજના સાત કલાકને 29 મીનિટે લેન્ડ થયું હતું. ફક્ત વિમાને ટો કરવાની જરૂર પડી હતી. ત્યાર બાદ આઠ કલાકને 22 મીનિટે એરપોર્ટ પર ઈમરજ્ન્સી હટાવી દેવામાં આવ્યું હતું. 

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર તમામ 222 મુસાફરો અને ચાલક દળના સાત સભ્યો સુરક્ષિત છે. આ ઘટનાને લઈને એર અરેબિયા તરફથી હજૂ સુધી કોઈ ટિપ્પણી આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ