અરેરે! / ભારે કરી! સગા ભત્રીજાના પ્રેમમાં પાગલ થયાં અમદાવાદી કાકી, કર્યું એવું કે યાદ આવી જશે સુરતના વેવાઈ-વેવાણ

Ahmedabadi aunty went mad in love with her nephew

પ્રેમ આંધળો હોય છે તેવું કહેવામાં આવે છે પરંતુ એટલો આંધળો કે પોતાના જ ભત્રીજા સાથે થઇ જાય? અમદાવાદમાં  કાકી-ભત્રીજાના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ