ખુશખબર / લર્નિંગ લાઇસન્સને લઇને સરકારનો મહત્વનો નિર્ણય, RTOના ધક્કા થશે બંધ

ahmedabad rto learning license test iti

અમદાવાદ સહિત રાજ્યભરમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે બે-બે મહિના કે તેથી વધુ સમય માટેનું વેઈટિંગ હોવાની પરિસ્થિતિ અત્યાર સુધી બની રહેલી છે. કામનું ભારણ ઓછું કરવા અને અરજદારોની સરળતા ખાતર આરટીઓ પાસેથી આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી સોંપવામાં આવી છે છતાં વેઇટિંગની પરિસ્થિતિમાં ખાસ કોઈ ફરક પડ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ