લાલ 'નિ'શાન

ભ્રષ્ટાચારની ગંધ / અમદાવાદના ઘાટલોડિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા રસ્તા પર ખાડારાજ

Ahmedabad Road Repairing amc

શહેરભરમાં ઠેરઠેર રસ્તા તૂટ્યા છે, ભાગ્યે જ કોઇ વિસ્તાર એવો છે કે જ્યાં રસ્તા તૂટ્યા ન હોય. સોશિયલ મીડિયા પર લોકો ખાડાનગરીમાં ફેલાયેલા પોતાના વિસ્તારના ફોટા મૂકી તંત્રની ઠેકડી ઉડાડે છે. પરંતુ લોકોએ મૂકેલા ફોટા તંત્રને કાં તો દેખાતા નથી અથવા તો બીજા ગ્રહના હોય તેવું તંત્ર માને છે. શહેરમાં કેટલા રસ્તાો તૂટ્યાં તે અંગેની સત્તાવાળાઓ પાસે કોઇ માહિતી નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ