ભ્રષ્ટાચાર / બળાત્કારીઓ પાસેથી લાંચ લેનાર PSI શ્વેતા જાડેજા મામલે તપાસમાં મોટો ખુલાસો

ahmedabad psi shweta jadeja against one more corruption complain

અમદાવાદના બહુચર્ચિત PSI શ્વેતા જાડેજાએ બળાત્કારી પાસેથી લીધેલી લાંચ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ મામલે શ્વેતા જાડેજાની ફરીથી પૂછપરછ શરૂ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ