વિકાસ? / વિધાનસભામાં ગુજરાત સરકારની કબૂલાતઃ અમદાવાદ ગુજરાતનું ‘રેપ કેપિટલ’!

Ahmedabad is rape capital of Gujarat govt said in Gujarat assembly

ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રમાં ગુજરાત સરકારે ગુજરાતમાં થતી દુષ્કર્મની ઘટનાઓના આંકડા રજૂ કર્યા હતા જે ચોંકાવનારા છે. સલામત દેખાતા ગુજરાતમાં બહેન દીકરીઓ જરાય સલામત નથી કારણ કે આંકડા અનુસાર ગુજરાતમાં દર સાત કલાકે એક દુષ્કર્મની ઘટના ઘટે છે જ્યારે અમદાવાદ તો તેનું હબ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ અને બનાસકાંઠા પણ આમાં પાછળ નથી. એક તરફ ગુજરાતને વિકાસના મોડેલ તરીકે રજૂ કરાઈ રહ્યુ છે ત્યારે દુષ્કર્મની આ ઘટનાઓનો આંકડો શું સુચવે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ