કબૂતરબાજી / અમદાવાદથી બોગસ ડિગ્રીને આધારે વિદેશ જતા 3 યુવકો ઝડપાયા

Ahmedabad international airport immigration department caught 3 illegal go to UK

ગુજરાતી યુવાનોમાં વિદેશગમનનો મોહ કેમેય કરીને ઓછો નથી થતો યેન કેન પ્રકારે યુવાનો નીતનવા ગતકડાં કરીને વિદેશ પહોંચવાનો પુરતો પ્રયાસ કરે છે. ત્યારે ફરીથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3 યુવાનો નકલી ડિગ્રીઓ ઉપર વિદેશ જતા ઝડપી પડાયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x