કાર્યવાહી / હાર્દિક પટેલની ધરપકડ બાદ જજના બંગલે રજૂ કરાયો, જાણો સમગ્ર મામલો

ahmedabad crime branch arrested by hardik patel

કોંગ્રેસના નેતા અને પાટીદાર નેતા હાર્દિક પટેલની વિરામગામ નજીકથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમબ્રાંચે વિરમગામની હાંસલપુર ચોકડીથી હાર્દિકની ધરપકડ કરી છે. રાજદ્રોહ કેસમાં વોરંટ નીકળતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ