અમદાવાદ / ડોમેસ્ટિક ટર્મિનલ સીલ થવાના ડરથી એરપોર્ટ ઑથોરિટી 4 વર્ષનો બાકી ટેક્સ ચૂકવવા તૈયાર

Ahmedabad airport authority ready to pay property tax

ગુજરાતના સૌથી મોટાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટનો છેલ્લા ચાર વર્ષથી પ્રોપર્ટી ટેક્સ અમદાવાદ એરપોર્ટ ઑથોરિટીએ નથી ભર્યો. એરપોર્ટની જગ્યા અમદાવાદ આર્મી કેન્ટોન્મેન્ટ બોર્ડની છે. છેલ્લા 4 વર્ષની પ્રોપર્ટી ટેક્સની રકમ અંદાજે 3.36 કરોડ રૂપિયા હોવાથી આર્મી કેન્ટોન્મેન્ટ બોર્ડે એરપોર્ટને સીલ કરી દેવાની ધમકી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ