ગોઝારો અકસ્માત / અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 5ના મોત

Ahmedabad - A car accident in the back of a trailer on the Vadodara Express Highway, killing 5

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરમાં પાછળથી કાર ઘૂસી જતાં આ દુર્ધટના બની હતી. આ ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યાં છે. ભરુચથી અમદાવાદ તરફ જતા સમયે ટ્રેલરની પાછળથી આવી રહેલી કાર અચાનકથી ટ્રેલરના પાછળના ભાગે ઘૂસી ગઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ