ચિંતાજનક સમાચાર / અમદાવાદમાં મણિનગરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં 11 સંતો કોરોનાની ઝપેટમાં

ahmedabad 11 swaminarayan sant maninagar mandir corona positive reported

કોરોનાનો કહેર કોઈનેય મૂકતો નથી. અમદાવાદમાં મણિનગરમાં સ્વામીનારાયણ ગાધી સંસ્થાનમાં 11 સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સંતોને કોરોનાને કારણે મંદિર હાલ પુરતુ બંધ કરી દેવામાં આવ્યુ છે અન જે જે તેમને સંપર્કમાં આવ્યા હતા તે તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ