અમદાવાદ / શહેરમાં ફટકડીનાં ૭૦૦થી વધુ શ્રીજીનું સ્થાપન કરાશે

Ahemdabad alum Shriji will be established

આગામી બીજી સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રીજીની મૂર્તિ બનાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પર્યાવરણપ્રેમીઓ પૂજનની સાથે સાથે પાણીને શુદ્ધ કરતી ફટકડીના શ્રીજી તરફ વળ્યા છે. આ વર્ષે અંદાજે ૭૦૦થી વધુ ફટકડીના શ્રીજીનું સ્થાપન અમદાવાદીઓના ઘરે થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ