બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Aggressive attitude of Maharashtra Navnirman Sena and Raj Thackeray against Pakistan

આકરું વલણ / "પાકિસ્તાની આર્ટિસ્ટ ભારતમાં કામ કરશે તો તેમના પગ ભાંગી નાખશું', આ પાર્ટીએ જાહેર કર્યો નવો ફતવો

Kishor

Last Updated: 12:37 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએનએસ પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડે અને એમએનએસની સીને વીંગના પ્રમુખ અમેય ખોપકરેએ ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચ મામલે  અને પાકિસ્તાન કલાકારોને કામ મામલે ધમકી આપતા મામલો ગાજયો છે.

  • પાકિસ્તાન વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું અને રાજ ઠાકરેનું આકરુ વલણ
  • અમેય ખોપકરેની ફરી એક વાર પાકિસ્તાન કલાકારોને સીધી ધમકી
  • અમેય ખોપકરેએ ટ્વિટ કરીને ધમકી આપી

પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક વખત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું અને રાજ ઠાકરેનું આકરુ વલણ જોવા મળી રહ્યું છે. ગુરુવારે મુંબઈમાં પત્રકારોને સંબોધન કરતી વેળાએ એમએનએસ પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે યોજાનાર ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચ મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન તેઓએ એમએનએસની સીને વીંગના પ્રમુખ અમેય ખોપકરે ફરી એક વાર પાકિસ્તાન કલાકારોને સીધી ધમકી આપતા જોવા મળ્યા હતા.

ટ્વિટ કરીને ધમકી આપી

એમએનએસની સીને વીંગના પ્રમુખ અમેય ખોપકરે કહ્યું હતું કે તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે જો પાકિસ્તાની કલાકારો ભારતમાં આવીને ભારતીય ફિલ્મ ક્ષેત્રમાં કામ કરશે. તો અમે તેમના ટાંટિયા તોડી નાખીશું. તેઓએ આ ટ્વિટ કરીને ધમકી આપી છે. જેને લઈને પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવાનો મુદ્દો એક વખત દેશભરમાં ગાજી રહ્યો છે.

હુમલામાં ઘણા નિર્દોષ ભારતીઓએ જીવ ગુમાવ્યા

અમેય ખોપકરે ટ્વીટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને ક્યારેય સફળ થવા દેશો નહીં! કેટલાક લોકો પાકિસ્તાનના આતંકવાદી હુમલાને ભૂલી ગયા હશે પરંતુ અમે ભૂલ્યા નથી કારણ કે આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ ભારતીઓએ જીવ ગુમાવ્યા છે. માત્ર પાકિસ્તાની ખેલાડીઓ જ નહીં કલાકારોનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ