દ્વારકા / તૌકતે વાવાઝોડા બાદ ફરી વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધજા ફરકાવાઈ, જાણો કારણ

After the toukte the flag was hoisted at Dwarkadhish temple again find out the reason.

દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદને પગલે આજે જગત મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ