BIG BREAKING / તેલંગાણાથી ફૂટ્યું જુનિયર ક્લાર્કનું પેપર, ATSની ટીમો UP-બિહાર, દિલ્હી જવા રવાના, વડોદરા-સુરતમાં ધમધમાટ

After the paper was leaked Gujarat ATS started the investigation

પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ગુજરાત ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરાથી 12 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં રાજ્ય બહારની ગેંગની સંડોવણી સામે આવતા ATSની ટીમો તેલંગાણા, UP-બિહાર, દિલ્હી જવા રવાના થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ