Ek vaat kau / ધો. 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું કે નહીં? નિર્ણય પહેલા VIDEO ખાસ જુઓ

વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરે પછી સૌથી મોટું કામ હોય છે કોર્સ નક્કી કરવો અને તે પછી સારી કૉલેજમાં એડમિશન લેવું, કારણ કે જે તે કૉલેજ ઉપર જ વિદ્યાર્થીઓની આખી કારકિર્દી જોડાયેલી હોય છે. એવામાં જો તમારે એન્જિનિયરિંગની બેસ્ટ કૉલેજ વિશે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

Loading...
બ્રેકિંગ ન્યૂઝ