ના હોય! / રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલા પણ સદમામાં, ઈન્સ્ટાગ્રામ પર જુઓ શું કહ્યું

after Rishabh Pants accident See what Urvashi Rautela also said on Instagram

શુક્રવારના સવારે ખબર આવી કે ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો ખરાબ રીતે એક્સીડેન્ટ થઈ ગયો છે. આ વચ્ચે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ એક ફોટો શેર કરીને લખ્યુ પ્રાર્થના કરૂ છું જેના પર ફેંસ રિએક્ટ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ