Ek Vaat Kau / હોસ્પિટલમાં નિદાન બાદ બીજું અભિપ્રાય લેવાય કે નહિ, જાણો હોસ્પિટલના M.D. એ શું કીધું | Ek Vaat Kau

શું હોસ્પિટલમાં ડૉક્ટર પગાર પર હોય છે કે વિઝિટિંગ મોડલ પર, હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીને કેમ વિઝિટ કરવાની પરમીશન નથી હોતી? એવું લોકો માનતા હોય છે મોટી હોસ્પિટલમાં બને ત્યાં સુધી ન જવું નાના ડોકટરો પાસે સારવાર કરાવી લેવી તો આવું કરવું દર્દી માટે કેટલું હિતાવહ? શું મેડિકલ વીમાની રકમ 45 દિવસમાં હોસ્પિટલને મળી જાય છે? હોસ્પિટલને લગતા તમામ સવાલો જવાબ EK VAAT KAU માં

બ્રેકિંગ ન્યૂઝ