BIG BREAKING / ગુજરાતના વધુ એક જિલ્લામાં નોંધાયો H3N2નો પ્રથમ કેસ, શરદી-તાવના લક્ષણો દેખાય તો ગાફેલ ન રહેતા

After Corona, H3N2 cases have picked up speed in Gujarat

ગુજરાતમાં H3N2 વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. ભાવનગરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ