AFG Football / હાર પચાવી ન શક્યા અફઘાની ખેલાડીઓ: મેદાનમાં જ ભારતીય ખેલાડીઓ સાથે કરી મારપીટ, VIDEO વાયરલ

afc asian cup qualifiers india and afghanistan footballers fight after thrilling match see the video

AFC એશિયન કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં ભારતીય ફુટલોબ ટીમની જીતનો સિલસિલો ચાલું છે. શનિવારે કલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આયોજીત ટૂર્નામેન્ટમાં ભારતે અફઘાનિસ્તાનને 2-1થી માત આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ