લિગલ એક્શન / સારવારના‘દાવા’પર બાબા રામદેવને થઈ શકે આટલા વર્ષ સુધીની સજા, આંતરરાષ્ટ્રિય ફરિયાદની પણ શક્યતા

advocate deepak a masih talks about legal points against yog guru claims about coronil

પતંજલિએ દાવો કર્યો છે કે 'કોરોનિલ'થી કોરોનાની 100 ટકા સારવાર થઈ શકે છે. યોગ ગુરુ રામદેવે આ દવાને કોરોના સામે અસરકારક ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની દવા 'કોરોનિલ'થી દર્દીઓ સાત દિવસમાં 100 ટકા સાજા થઈ ગયા છે. 'કોરોનિલ મેડિસિન'માં સો ટકા રિકવરી દર અને શૂન્ય ટકા મૃત્યુ દર છે. જો કે ભારત સરકાર હેઠળનું આયુષ મંત્રાલય યોગગુરુના દાવા સાથે સહમત નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ