બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / Adanis stormy comeback shares ran at the speed of rocket upper circuit in 5 shares

બિઝનેસ / અચાનક જ રોકેટ બન્યા અદાણીના શેર, પાંચમા તો અપર સર્કિટ વાગી, શું ધીમે ધીમે થશે કમબેક?

Arohi

Last Updated: 03:53 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adani Groupની કંપનીઓમાં આવેલી તેજીના કારણે 24 કલાકમાં તેમની સંપત્તિ 2.19 અબજ ડોલર વધી ગઈ છે અને આ વધારાની સાથે તે ત્રણ સ્ટેપ ઉપર હવે અબજપતિઓની લિસ્ટમાં 30માં નંબર પર પહોંચી ગયા છે.

  • અદાણી ગ્રુપના શેરમાં અચાનક આવી તેજી 
  • 24 કલાકમાં 2.19 અબજ ડોલર વધી સંપત્તિ 
  • અબજપતિઓની લિસ્ટમાં 30માં નંબર પર પહોંચ્યા અદાણી 

લાંબા સમય સુધી ખબાર સમયમાંથી પસાર થઈ રહેલા ગૌતમ અદાણી માટે શેર બજારમાંથી સતત બીજા દિવસે સારી ખબર સામે આવી છે. હકીકતે મંગળવારની સવારે અઠવાડિયાના ત્રીજા વ્યાપારી દિવસ બુધવારે પણ અદાણી સ્ટોક્સમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 

ગ્રુપની દરેક કંપનીના શેર ગ્રીન નિશાન પર છે અને તેમાંથી પાંચમાં અપર સર્કિટ લાગી છે. Adani Enterprisesના શેરમાં આજથી 12 ટકાની તેજી જોવા મળી છે. 

Adani Enterprises 12% ઉછળ્યો 
અમેરિકી રિસર્ત ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે બુધવારે પણ મંગળવારની જેમ જ મંગળમય સાબિત થયો છે. 

શેર બજારની શરૂઆતની સાથે જ ગૌતમ અદાણીની કંપનીઓના શેર રોકેટ ગતીએ આગળ ભાગી રહ્યા છે. બપોરે 12.40 વ્યાગ્યા સુધી અદાણી એન્ટરપ્રાઈઝ લિમિના સ્ટોક 11.73%ના ઉછાળની સાથે 1,523.80 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. 

Portથી લઈને ACC સુધીમાં તેજી 
આદાણી ગ્રુપના અન્ય શેરોની વાત કરીએ તો Adani Portsના શેર 1.42% અથવા 8.40 રૂપિયા શેરનો ઉછાળની સાથે 600.85 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા. Adani Total Gas Ltdના સ્ટોક્સ 3.37% અથવા 22.85 રૂપિયા ચઢીને 701.40 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

Ambuja Cements Ltdના શેર 2.02%ની તેજી લઈને 349.00 રૂપિયા અને ACC Ltdના શેર 1 ટકાના ઉછાળની સાથે 1,749.05 રૂપિયાના સ્તર પર હતા. 

આ શેરમાં લાગી અપર સર્કિટ 
બુધવારે ટ્રેડિંગ વખતે અદાણીની પાંચ કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી છે. તેમાં શામેલ Adani Power Ltd 4.99% ચડીને 153.60 રૂપિયા પર પહોંચી ગયા. Adani Wilmar Ltd પણ 4.99%ના ઉછાળની સાથે 379.70 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. 

Adani Green Energy Ltdના શેરોમાં અપર સર્કિટ લાગી અને આ 5%નો વધારો લેતા 509.55ના લેવલ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ લિસ્ટમાં Adani Transmission Ltdના સ્ટોક્સ પણ શામેલ છે અને 4.99%ની તેજીની સાથે 675.00 રૂપિયા, જ્યારે  New Delhi Television Ltdના શેર 5% ઉછાળ પર 199.65 રૂપિયા પર પહોંચી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ