બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accused in Mehsana rape case sentenced to 20 years imprisonment

સજા / મહેસાણામાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

Khyati

Last Updated: 05:41 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષ કેદની સજા ફટકારી

  • મહેસાણામાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષ કેદની સજા
  • 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું 
  • વિજાપુરના આરોપી વિક્રમ પટેલને 20 વર્ષ કેદની સજા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા લુખ્ખાતત્વોએ પોતાના હાથમાં લઇ લીધી હોય તેમ લાગી રહ્યુ છે. જાહેર માર્ગ હોય કે પછી ઘરની ચાર દિવાલો. દિકરીઓ-મહિલાઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. સરાજાહેર કોઇ બહેન દિકરી પર હુમલો કરી દે, છેડતી કરે, અરે દુષ્કર્મ આચરે.. નાની ફૂલ જેવી બાળકીઓને પણ નરાધમો બાકી નથી મૂકતા . ત્યારે આવા લંપટો સામે તો એવી કાર્યવાહી થવી જોઇએ કે આવી ઘટનાઓ બીજીવાર ભૂલથી પણ ન બને. 

નરાધમ આરોપીને 20 વર્ષની કેદની સજા 

ત્યારે મહેસાણામાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષ કેદની સજાનું એલાન કરવામાં આવ્યું છે. વિજાપુરના આરોપી વિક્રમ પટેલને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. વર્ષ 2020માં આ લંપટે પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ગામની સીમમાં લઇ જઇને બાળકીને પીંખી નાંખી હતી. આ કેસમાં ભોગ બનનારને 6 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

ફટકડા આપવાનું કહીને ફોસલાવી હતી બાળકીને 

ઉલ્લેખનીય છે કે  મહેસાણાના વિજાપુરમાં એક આધેડે 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું.  બાળકીને ફોસલાવી ફટાકડા આપવાનું કહી ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.  મહેસાણાના વિજાપુરમાં રહેતી સાડા પાંચ વર્ષની બાળકી ધનતેરસને દિવસે ઘરે રડતી આવેલી જોઇ તેની બાએ રડવાનુ કારણ પુછતા નરાધમની પોલ ખૂલી હતી.  બાળકીની માતા તેને તાત્કાલિક દવાખાને લઇ ગઇ જો કે તબીબે દવા આપીને પોલીસ કેસ હોવાનું જણાવીને ઘરે મોકલી દીધા. દુષ્કર્મી ફરાર થઇ જતા વિજાપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ