બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Accused arrested in case of gang rape of 8-year-old girl in Rajkot

હેવાનિયત / રાજકોટ: 3 રાક્ષસોએ 8 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, બૂમાબૂમ કરતા પથ્થરના ઘા મારી પતાવી દીધી!, કેસમાં 3 આરોપીની ધરપકડ

Dinesh

Last Updated: 05:43 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં 8 વર્ષની બાળકીની હત્યા કેસમાં પોલીસે આરોપી મિતલેશ રામનારાયણ, ભરત મીણા, અમરેશ કુલદીપની ધરપકડ કરી છે

  • રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
  • 3 આરોપીની પોલીસે કરી ધરપકડ
  • નશાની હાલતમાં દુષ્કર્મ આચર્યું હતું

રાજકોટમાં 8 વર્ષની બાળકીની હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ બાળકી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ નશાની હાલતમાં દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે, બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીઓએ બાળકીની પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. 

આરોપી

JCP વિધિ ચૌધરીનું નિવેદન
જે સી પી વિધિએ જણાવ્યું કે, પોલીસે આરોપી મિતલેશ રામનારાયણ, ભરત મીણા, અમરેશ કુલદીપની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મની પણ કલમો ઉમેરાશે. રાજસ્થાન, વિરમગામ અને રાજકોટથી 3 આરોપીઓ ઝડપાયા છે. જેમાં એક આરોપી બાળકીના પિતાનો મિત્ર હોવાનું પણ ખૂલ્યું છે. અત્રે જણાવીએ કે, આરોપીઓ રાજકોટના કારખાનામાં કામ કરી છૂટક મજૂરી કરતા હતા. 

JCP વિધિ ચૌધરી

'અપહરણના ગુનામાં ગેંગરેપ, મર્ડર સહિતની કલમ ઉમેરાશે'
જે સી પીએ કહ્યું કે. માલવીયા નગર પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. દાખલ થયેલા અપહરણના ગુનામાં ગેંગરેપ, મર્ડર સહિતની કલમ ઉમેરાશે. જે કલમનો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ