બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / According to the statistics released by the Corona 5,357 new cases were added

ચિંતા / અરરર ! હવે શું થશે દેશનું? બે મોટા શહેરોમાં મન મૂકીને ફૂલવા લાગ્યો કોરોના, 3 રાજ્યોમાં માસ્ક ફરજિયાત

Kishor

Last Updated: 11:40 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રવિવારે કોરોનાના તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નવા 5,357 કેસ ઉમેરાયા છે  જેને પગલે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 32,814 માં પહોંચી ગઈ છે.

  • કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઉછાળો 
  • દેશમાં કોરોનાના નવા 5,357 કેસ ઉમેરાયા
  • મોટા રાજ્યોમાં સ્થિતિ વણસી

દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. તેવામાં આજે રવિવારે તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 5,357 કેસ ઉમેરાયા છે  જેને પગલે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 32,814 માં પહોંચી ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે દિલ્હીની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 700 જેટલા કેસ નોંધાયા છે જેને લઈને એક્ટિવ કેસોની સંખ્યા 2500ની આસપાસ પહોંચી ગઈ છે.

કૃષિ જ્ઞાન- ગુજરાત માં કોરોના રસી ને લઈને સરકારનો મોટો નિર્ણય ! - એગ્રોસ્ટાર

દિલ્હીમાં 699 દર્દીઓ ઉમેરાયા  
કોરોના કેસ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 3305 કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાં 699 દર્દીઓને કોરોના હોવાનો સામે આવ્યો છે. પરિણામે સંક્રમણનો દર 21.15 ટકા થઈ ગયો છે આવી સ્થિતિ વચ્ચે ચાર દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હેલ્થ બુલેટિન અનુસાર એક દર્દીને કોરોના હોવાનું જ્યારે અન્ય ત્રણ દર્દીની તપાસમાં કોરોના ન હોવાનું સામે આવ્યું છે. હાલ એક્ટિવ કેસ 2460 છે.

મહારાષ્ટ્ર રાજ્યમા 788 નવા કેસ સામે આવ્યા

તે જ રીતે મહારાષ્ટ્ર રાજ્યની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 788 નવા કેસ સામે આવ્યા છે. જેમાં એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું પણ જાહેર થયું છે. સાથે જ કુલ કેસોની સંખ્યા 4,587 થઈ ગઈ છે. આ ઉપરાંત મુંબઈ શહેરમાં કોરોનાના 211 કેસ નોંધાયા છે. સતત  છઠ્ઠા દિવસે કોરોનાના 200થી વધુ કેસ મળતા તંત્રમાં ચિંતા જન્મી છે. 24 કલાકમાં 560 દર્દીઓએ કોરોનાને હરાવતા તેને રજા અપાઈ છે. તે જ રીતે હિમાચલ પ્રદેશમાં કોરોનાના એક 137 નવા દર્દીઓ સામે આવ્યા છે. જેની સામે ચાર લોકોના મોત પણ થયા છે.ઉપરાંત રાજસ્થાનમાં આજે 165 નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ