સુરેન્દ્રનગર / રતનપર ગામના પાટિયા નજીક બે પીકઅપ વચ્ચે અકસ્માત, 12થી વધુ ઇજાગ્રસ્ત

Accident between two pickups car near Ratanpar village dhragdhra

ધ્રાંગધ્રાના રતનપર ગામના પાટિયા નજીક બે યુટીલીટી પીકઅપ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જ્યારે અરવલ્લીના બાયડ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ