સજા કે મજા? / VIDEO: તિહાડ જેલથી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ, આરામથી બહારનું ભોજન જમતા જોઇ ભાજપના પ્રહાર

aap minister satyendar jain new video viral eating food served by unknown person

દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તે જમતો જોવા મળી રહ્યો છે અને અન્ય કોઈ તેને ભોજન પીરસી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ