બોલિવૂડ / ડિવોર્સની જાહેરાત કર્યા બાદ આમિર અને કિરણે સાથે જારી કર્યો એક વીડિયો, બંનેએ કહ્યું- અમે એક જ પરિવાર છે અને...

Aamir Khan-Kiran Rao Release Video Message A Day After Announcing Separation We Are Happy Still One Family

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે ડિવોર્સની જાહેરાત કરી હતી. જે બાદ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, હવે આમિર અને કિરણે જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કર્યો છે. જોઈ લો વીડિયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ