બોલીવુડ / છાનીમાની રીતે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને OTT પ્લેટફોર્મ પર કરવામાં આવી રિલીઝ, ફેન્સ પણ ચોંકી ગયા

Aamir Khan film 'Lal Singh Chaddha' was quietly released on this OTT platform

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાને લઈને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને OTT પર રિલીઝ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ