દારુબંધી? / સુરતમાં ભાજપના કોર્પોરેટરે કહ્યું દારુ પીવો તો પરંપરા છે, 12 લોકોએ દારૂ ઢીંચીને કરી ફૂલ પાર્ટી

a video of a BJP corporator drunk in nargol goes viral

એક તરફ ગુજરાતમાં રૂપાણી સરકાર દારૂબંધીના નિયમોની વાતો કરી રહી છે ત્યારે હાલમાં જ સુરતમાં દારૂબંધીને લઈને એક અલગ જ વાત જોવા મળી છે. અહીં પ્રજા નહીં પણ ભાજપના નગરસેવક પિયુષ શિવશક્તિવાળા પણ દારૂની મહેફિલ માણી રહ્યાં છે. હવે રૂપાણી સરકારનો કાયદો ક્યાં? સુરતના નારગોલમાં પિયુષ શિવશક્તિવાળાએ દારૂના નશામાં ડાન્સ કર્યો. આ મહેફિલમાં 12 લોકોમાં પુત્ર-પિતા-કાકા પણ નશામાં સામેલ હતા.

બ્રેકિંગ ન્યૂઝ