બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / A two-year-old girl committed an act against nature at the Racecourse Ground Lok Mela in Rajkot

ક્રાઈમ / રાજકોટના મેળામાં 2 વર્ષની બાળકી સાથે સગાએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી

Dinesh

Last Updated: 08:51 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

rajkot news : રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ લોકમેળામાં બે વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યુ થયું, બાળકીના કૌટુંબિક સગાએ બાળકી સાથે કર્યુ કૃત્ય

  • રાજકોટમાં બે વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
  • બાળકીના કૌટુંબિક સગાએ બાળકી સાથે કર્યુ કૃત્ય
  • બાળકીની માતાએ નોંધાવી પોલીસ સ્ટેશનમા ફરિયાદ


rajkot news : રાજકોટમાં બે વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પાપ્ત વિગતો મુજબ લોકમેળામાં 2 વર્ષની બાળા સાથે તેના કૌટુંબિક સગા દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું છે. સમગ્ર ઘટનાની જાણ બાળકીની માતાને થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રગતિનગર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

માસુમ બાળકી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કરાયું
કૌટુંબિક સગા દ્વારા બે વર્ષની માસુમ બાળકી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કરાયું છે. બાળકીને લોકમેળામાં કોઈ જગ્યાએ લઈ જઈ આ નરાધમે કૃત્યુ કર્યુ હતુ. બાળકીના ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ભોગ બનનાર પરિવાર મૂળ ઉતરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. પરિવાર રાજકોટના કારખાનામાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પોલીસે આઇ.પી.સી. કલમ- 376 (ક-ખ) તથા પોકસો કલમ-4, 6 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી પોતાની સગીર વયની દિકરીને લઇને પોતાના સગા સંબંધી સાથે રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડ લોકમેળામાં ફરવા આવ્યો હતો. તે દરમ્યાન ફરીયાદી તથા તેની સાથે આવેલા તેમના સગાસંબંધીઓને મેળામાં ચકડોળમાં બેસવુ હોવાથી ફરીયાદીએ પોતાની બે વર્ષની બાળકીને તેમની સાથે મેળામાં ફરવા આવેલ તેમના સગા અને આરોપીને પોતાની બાળકી સાચવવા આપતા ફરીયાદી તથા તેની સાથે આવેલ માણસો ચકડોળમાં બેસવા જતા આરોપીએ કોઇ જગ્યાએ લઇ જઇ બાળકી જાતિય હુમલો કરી બાળકીના ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ