કરૂણાંતિકા / યુપીના કાનપુરમાં બસ ચાલકે ટ્રાફિક બૂથ તોડી વાહનચાલકોને લીધા અડફેટે, ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

A tragic accident took place in Kanpur, Uttar Pradesh in which 6 people died tragically

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા એક બસ ચાલકે ટ્રાફિકબુથ તોડી વાહનચાલકોને અડફેટે લીધા જેમા કુલ 6 લોકોના કરૂણ મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ