નિવેદન / RBI પૂર્વ ગવર્નર બોલ્યા- બેન્કો, સરકાર અને રેગ્યૂલેટરની નિષ્ફળતાથી વધી NPA

a mess urjit patel admits rbi was slow to take timely measures

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલનું કહેવું છે કે 2014 સુધી બેન્કો, સરકાર અને રેગ્યૂલેટરની નિષ્ફળતાને કારણે બેડ લોન મેસની વર્તમાન સ્થિતિ પેદા થઇ અને બેન્કોની વર્તમાન (બફર) મુડી આધારમાં કમી આવી છે. એમણે તમામને બેન્કિંગ ક્ષેત્રમાં યથાસ્થિતિની તરફ પાછા ફરવાની 'લાલચ' થી બચવા કહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ